{"product_id":"garbhyatra-garbhahar-gujarati-free-positivity-total-9-iteams-copy","title":"Garbhsanksar Book in Gujarati GARBHYATRA","description":"\u003cdiv data-mce-fragment=\"1\" data-widget_type=\"woocommerce-product-title.default\" data-element_type=\"widget\" data-id=\"64302a65\" class=\"elementor-element elementor-element-64302a65 elementor-widget elementor-widget-woocommerce-product-title elementor-page-title elementor-widget-heading\"\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" class=\"elementor-widget-container\"\u003e\n\u003cp data-mce-fragment=\"1\" style=\"text-align: center;\" class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\" data-mce-style=\"text-align: center;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eકોઇપણ સ્ત્રીનો સહજ સ્વભાવ વહેવાનો છે. સ્ત્રી પોતાના જીવનમાં ત્રણ પ્રવાહમાં વહેતી જોઇ શકાય છે. એક પ્રવાહ વહે છે રક્તનો પ્રવાહ(માસિકધર્મ અને પ્રસૂતિ વેળાએ), બીજો પ્રવાહ વહે છે આંસુનો પ્રવાહ (પ્રસૂતિ દરમિયાન), અને ત્રીજો પ્રવાહ વહે છે દૂધનો પ્રવાહ (પ્રસૂતિ બાદ). આ ત્રણ પ્રવાહો માતા સહજ ભાવથી વહાવતી હોય છે. રક્તના પ્રવાહનું જોડાણ સત્ય સાથે છે, દૂધના પ્રવાહનું જોડાણ પ્રેમ સાથે અને આંસુના પ્રવાહનું જોડાણ કરુણા સાથે છે અને આ ત્રણેયનો ઈશ્વરીય સંગમ એટલે ગર્ભની આનંદમય યાત્રા.\u003c\/em\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp data-mce-fragment=\"1\" class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eરામની મર્યાદા, કૃષ્ણની લીલા, બુદ્ધની કરુણા, મહાવીરની અહીંસા, ઈસુની પ્રેમભાવના, મહંમદની શરણાગતિ અને ગાંધીની નિષ્કામ સેવા – આ બધી સત્ય માતૃત્વઘટનાઓ ગણાય.\u003c\/p\u003e\n\u003cp data-mce-fragment=\"1\" class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eનિષ્ણાતો એવા પુરાવા આપ્યા છે કે હકારાત્મક વિચારસરણી તંદુરસ્ત શરીરને આકાર આપી શકે છે, બીમાર હોય તો સાજા કરી શકે છે અને ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત બાળકનું નિર્માણ કરવા હકારાત્મક વિચારસરણી અતિઆવશ્યક બને છે. \u003c\/p\u003e\n\u003cp data-mce-fragment=\"1\" class=\"product_title entry-title elementor-heading-title elementor-size-default\"\u003eપ્રથમ આપણે ખુદ ઉત્તમ બનાવીએ, આપણું બાળક આપો આપ ઉત્તમ થઈ જશે. જગતની હરેક માતાને શ્રેષ્ઠ બનવાનો અધિકાર છે. \u003c\/p\u003e\n\u003cp data-mce-fragment=\"1\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003eહકારાત્મક વિચારસરણી\u003cspan data-mce-fragment=\"1\"\u003e કેળવવામાં મદદરૂપ પુસ્તકો.\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cbr data-mce-fragment=\"1\"\u003e\u003c\/p\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" class=\"product-tabs__tab-item-content rte\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #00a2ad;\" data-mce-style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" lang=\"hi\" class=\"Y2IQFc\"\u003eગર્ભયાત્રા | ગર્ભાહાર \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" class=\"product-tabs__tab-item-content rte\"\u003e\n\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #00a2ad;\" data-mce-style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" lang=\"hi\" class=\"Y2IQFc\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003e\u003c\/em\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003cbr data-mce-fragment=\"1\"\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" data-widget_type=\"woocommerce-product-short-description.default\" data-element_type=\"widget\" data-id=\"364d8e1d\" class=\"elementor-element elementor-element-364d8e1d elementor-widget elementor-widget-woocommerce-product-short-description\"\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" class=\"elementor-widget-container\"\u003e\n\u003cblockquote data-mce-fragment=\"1\"\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" style=\"display: inline !important;\" class=\"product-tabs__tab-item-content rte\" data-mce-style=\"display: inline !important;\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #00a2ad;\" data-mce-style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" lang=\"hi\" class=\"Y2IQFc\"\u003e1 ) ગર્ભયાત્રા : હાર્ડ કોપી \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" style=\"display: inline !important;\" class=\"product-tabs__tab-item-content rte\" data-mce-style=\"display: inline !important;\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #00a2ad;\" data-mce-style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" lang=\"hi\" class=\"Y2IQFc\"\u003e\u003cbr data-mce-fragment=\"1\"\u003eહાર્ડ કવર પુસ્તક:\u003cbr data-mce-fragment=\"1\"\u003eપૃષ્ઠો:\u003cspan data-mce-fragment=\"1\"\u003e \u003c\/span\u003e\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #000000;\" data-mce-style=\"color: #000000;\"\u003e268\u003c\/span\u003e\u003cspan data-mce-fragment=\"1\"\u003e \u003c\/span\u003e(સચિત્ર રંગીન પૃષ્ઠો)\u003cbr data-mce-fragment=\"1\"\u003eવજન: 1.0 કિગ્રા.\u003cbr data-mce-fragment=\"1\"\u003eસાઇઝ : 9.5 x 1 x 7.5 ઇંચ\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" class=\"product-tabs__tab-item-content rte\"\u003e\n\u003cem data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #00a2ad;\" data-mce-style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" lang=\"hi\" class=\"Y2IQFc\"\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003cspan data-mce-fragment=\"1\" style=\"color: #00a2ad;\" data-mce-style=\"color: #00a2ad;\"\u003e\u003cstrong data-mce-fragment=\"1\"\u003e\u003cspan data-mce-fragment=\"1\" lang=\"hi\" class=\"Y2IQFc\"\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/span\u003e\u003c\/em\u003e\u003cbr data-mce-fragment=\"1\"\u003e\n\u003c\/div\u003e\n\u003c\/blockquote\u003e\n\u003cul data-mce-fragment=\"1\"\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\" style=\"font-size: 0.875rem;\" data-mce-style=\"font-size: 0.875rem;\"\u003eભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eદુનિયાની પ્રથમ બુક જેમાં પુસ્તકની ઉપયોગીતા સાબીત કરી આપતી (તાળો મેળવી આપતી) પદ્ધતિ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eબાળકના વિક અનુસાર આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, અને માનસિક વિકાસની રિસર્ચ થયેલી સમજૂતી.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eઅઠવાડિયા અનુસાર બાળકની મૈયા સાથે, માતાનો તેમના લિટલ સાથે અને ડોક્ટરનો મધર સાથેનો સંવાદ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eમાતા-પિતામાં જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eગર્ભયાત્રા દરમિયાન 49 સ્વાદિષ્ટ લડ્ડુનો (આનંદપ્રદ પ્રવત્તિૃઓ) અનુભવ.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eગર્ભયાત્રાની બૂકનું સ્ક્રેપ બુક માં રુપાંતર.\u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003cli data-mce-fragment=\"1\"\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eપુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ. \u003c\/em\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv data-mce-fragment=\"1\" class=\"elementor-widget-container\"\u003e\n\u003ch2 data-mce-fragment=\"1\"\u003e\n\u003cem data-mce-fragment=\"1\"\u003e\u003c\/em\u003e\u003cstrong\u003e\u003cem data-mce-fragment=\"1\"\u003eભગવાન તમારી સગર્ભાવસ્થાની યાત્રાને આનંદદાયક, અવિસ્મરણીય અને યાદગાર બનાવે તેવી પ્રાર્થના.\u003c\/em\u003e\u003c\/strong\u003e\n\u003c\/h2\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Grabhyatrabook","offers":[{"title":"Default Title","offer_id":50238464688402,"sku":"SingleGUJ","price":999.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0675\/2747\/5474\/files\/Single_Guj.png?v=1746039574","url":"https:\/\/garbhyatra.co.in\/products\/garbhyatra-garbhahar-gujarati-free-positivity-total-9-iteams-copy","provider":"Garbh Yatra","version":"1.0","type":"link"}